અગરતલા રેલવે સ્ટેશન પરથી સાત બાંગ્લાદેશી નાગરિકો અને ત્રણ ભારતીય દલાલોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામ સામે એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે આજે જણાવ્યું હતું કે,” આ લોકો ભારતીય દલાલોની મદદથી, બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી રહ્યા હતા. તેમની ધરપકડ નક્કર માહિતીના આધારે કરવામાં આવી હતી.”