જિલ્લા કક્ષાની ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે જે અન્વયે જાન્યુઆરી- ૨૦૨૪ની રાજકોટ જિલ્લાની ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક તા.૨૦/૦૧/૨૦૨૪ ના શનિવારે સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, મુખ્ય સભા ખંડ, રાજકોટ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે. તેમ કલેટકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.