Bollywood: ક્યાંથી આવ્યો ‘બોલીવુડ’ શબ્દ, હિન્દી સિનેમાના ઇતિહાસમાં શું છે તેનો વાસ્તવિક અર્થ ?

દેશની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને Bollywood તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષોથી હિન્દી સિનેમા જગત આ નામથી દુનિયાભરમાં ઓળખાય છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ નામ ક્યાંથી આવ્યું અને હિન્દી સિનેમાને બોલિવૂડ નામ કેવી રીતે મળ્યું. આજે આ લેખમાં અમે તમને આ તમામ પ્રશ્નોના જવાબો આપવા જઈ રહ્યા છીએ. જેમ અંગ્રેજી સિનેમા જગત…

Read More

Pushpa 2 Box Office: બોક્સ ઓફિસ પર પુષ્પા 2 નો ધમાકો, રિલીઝ પહેલા જ કરી લીધી છે 1085 કરોડ રૂપિયાની કમાણી

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે. પુષ્પરાજના રોલમાં અલ્લુ અર્જુનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મ તેના પ્રી-રિલિઝ બિઝનેસને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. કેવી રીતે પુષ્પા 2 એ તેની…

Read More

Russia Ukraine War: શું છે પુતિનની કસમ, જેને ઝેલેન્સકી સ્વીકારે તો આજે જ આવી જશે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત ?

ભારત સહિત ઘણા દેશોએ વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત લાવવાના ઉકેલ પર આગળ વધવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, પુતિન હોય કે ઝેલેન્સ્કી… કોઈ ઝૂકવા તૈયાર નથી. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધને રોકવાના તમામ પ્રયાસો નિરર્થક રહ્યા છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને સંયુક્ત રાષ્ટ્રના આદેશો છતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર…

Read More

દિવાળીની ભેટ! ગુજરાત સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂ.7000નું બોનસ

ગુજરાત સરકારે દિવાળીના તહેવારને વધુ ખાસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને રૂ.7000ની મર્યાદામાં બોનસ આપવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીની જાહેરાત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં…

Read More

Women’s T20 WC 2024: ન્યુઝીલેન્ડની ‘ત્રણ દાદી’ની વર્ષોની તપસ્યા સફળ, પહેલીવાર પહેર્યો વર્લ્ડ કપનો તાજ – PHOTOS

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડ આ ટાઇટલ જીતનારી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ પછી ચોથી ટીમ બની છે. ન્યુઝીલેન્ડની ત્રણ દાદીની વર્ષોની મહેનત ફળીભૂત થઈ કારણ કે તેઓએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ન્યુઝીલેન્ડની અનુભવી ખેલાડીઓ સુઝી બેટ્સ, સોફી ડેવાઇન અને…

Read More

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો આંચકો, મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે છે જોડાયેલો

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગેની તેમની ટિપ્પણીને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની ​​કાર્યવાહી પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી…

Read More

રાજસ્થાનના ધોલપુરમાં બસે ટેમ્પોને મારી ટક્કર , અકસ્માતમાં 12 નિર્દોષે ગુમાવ્યા જીવ

રાજસ્થાનના ધોલપુરમાં ગઈકાલે રાત્રે બનેલી ભયાનક સડક દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં એક સ્લીપર કોચ બસે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. મૃતકોમાં પાંચ બાળકો, ત્રણ છોકરીઓ, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ ટેમ્પોમાં સવાર તમામ લોકો બારી શહેરના…

Read More

અમદાવાદ ખાતે રશિયન ઓલિમ્પિક ચેમ્પિયનનો અદભૂત આઇસ શો યોજાયો…જૂઓ ફોટો

અમદાવાદમાં શુક્રવારે રશિયન આઈસ શો ‘શેહરેઝાદે’નો ભવ્ય પ્રીમિયર થયો. આ શોમાં રશિયાની પ્રખ્યાત આઈસ સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન તાત્યાના નાવકાએ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું. આ શોના ઉદ્ઘાટન સમારોહમાં રશિયાના ભારત રાજદૂત ડેનિસ અલીપોવ ઉપસ્થિત રહ્યા. તેમણે આ શોને ભારતમાં પ્રથમ વખત આયોજિત કરાયેલ એક અનન્ય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે વખાણ્યો. સાથે જ તેમણે તાત્યાના નાવકા…

Read More

ટાઇમ્સ સ્ક્વેરમાં દિવાળીના રંગો: ભારતની ભવ્ય ઉજવણી

વિશ્વના સૌથી પ્રખ્યાત સ્થળ ટાઇમ્સ સ્ક્વેરમાં આ વર્ષે દિવાળીની રોશની છવાઈ ગઈ હતી. અમેરિકામાં રહેતા ભારતીયો અને અમેરિકન મિત્રોએ સાથે મળીને દિવાળીની ઉજવણી કરી. આ અંગે ભારતે ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે. ટાઇમ્સ સ્ક્વેરના વિશાળ સ્ક્રીન પર દિવાળીની શુભકામનાઓ સાથે ભારતીય સંસ્કૃતિના રંગો ઉભરાયા. લોકોએ પરંપરાગત વસ્ત્રો પહેરીને દિવાળીના દિવાને ઉજવણી કરી. ડીજેના તાલે…

Read More

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રતન ટાટાને 20 હજાર દીવાઓની અનોખી શ્રદ્ધાંજલિ

શરદ પૂર્ણિમાની રાત્રે ગિફ્ટ સિટી ક્લબમાં એક અનોખો નજારો જોવા મળ્યો. હજારો દીવાઓએ રાત્રિને ચાંદનીથી વધુ ચમકાવી મૂકી હતી. આ દીવાઓનું આયોજન કોઈ તહેવાર કે ઉત્સવ માટે નહીં, પરંતુ ભારતના વિશિષ્ટ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કરવામાં આવ્યું હતું. 20,000થી વધુ દીવાઓથી સજ્જ આ કાર્યક્રમમાં રતન ટાટાના જીવન અને કાર્યોને યાદ કરીને તેમને…

Read More