હવે ઓનલાઈન UPI થી જો તમે પેમેન્ટ કરતા હોવ તો ચેક કરી લેજો આ નવા નિયમ
જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરો છો, તો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) થી સંબંધિત નવા ફેરફારોને ચેક કરવાનું મહત્વપૂર્ણ બની જાય છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI સંબંધિત નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે કેટલાક નિયમો હજુ પ્રાયોગીક તબક્કામાં છે, આ નિયમો સાથે ચુકવણીની રીત ઘણી હદ સુધી બદલાઈ જશે. જો તમે…