ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ ઉતારી દિધા તેમના કપડાં; હિજાબ સામે વિદ્યાર્થીના બળવાને લઈને હોબાળો
ઈરાનમાં એક વિદ્યાર્થીએ વિચિત્ર રીતે હિજાબનો વિરોધ કર્યો છે. ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં એક યુવતીએ પોતાના કપડા ઉતારી દીધા અને અર્ધ નગ્ન ફરવા લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કૃત્ય બદલ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા ગંભીર માનસિક દબાણ હેઠળ હતી….