Headlines

“રોગને પડકાર – સૂર્યનમસ્કાર” સવારનિ પ્રથમ કિરણની સાક્ષીએ ઐતિહાસિક ગાંધી મ્યુઝિયમ ખાતે સૂર્યનમસ્કાર કરાયા

નવા વર્ષના પ્રથમ સૂર્યોદયે રાજ્યભરમાં ઐતિહાસિક સૂર્યનમસ્કાર કાર્યક્રમનું ૧૦૮ સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સ્થિત ઐતિહાસિક સ્મારક મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે વહેલી સવારે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. અધિક કલેક્ટરશ્રી કે.જી. ચૌધરીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોનું સ્વાગત તુલસી રોપાથી…

Read More

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન…જાણો વિગત

મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રીપ્સ] ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 19 માર્ચ, 2024 મંગળવારના રોજ 10.00…

Read More

રામ મંદિર, CM યોગી આદિત્યનાથ અને STFના ADGને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર અને STF ADGને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા મળી છે. ઈ-મેલ મળ્યા બાદ લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆત પહેલા જ ફરી એકવાર એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. શ્રી રામ મંદિર, સીએમ યોગી અને STF ADG…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે. રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણવપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે-રોજગાર સર્જન અને આર્થિક વિકાસને…

Read More

ઇજરાયલી દૂતાવાસ પાસે તેજ ધમાકાનો અવાજ, સર્ચ ઓપરેશન ચાલુ

ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટના સમાચારે હલચલ મચાવી દીધી હતી. સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હીના હાઈ સિક્યોરિટી એરિયામાં સ્થિત ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટના સમાચાર સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અહીં તૈનાત પોલીસ અધિકારીઓ અને ગાર્ડના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ પાંચ વાગ્યે જોરદાર ધડાકો સંભળાયો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને…

Read More

Israel Hamas War: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, બે હજાર અમેરિકન સૈનિકો એલર્ટ પર

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઈઝરાયલની મુલાકાત લેશે, પરંતુ આ દરમિયાન લગભગ 2000 અમેરિકન સૈનિકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઇઝરાયલની મુલાકાત લેશે,…

Read More

Lok Sabha Election 2024: બાકી રહેલી ગુજરાતની 6 બેઠકોના ઉમેદવાર જાહેર

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર ભાજપે કર્યા જાહેર   લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારના નામની પણ જાહેરાત પાંચમી યાદીમાં કરી દિધી છે.  જૂઓ નામ મહેસાણા…

Read More

Loksabha Result પહેલા અમૂલ દૂધના ભાવમાં વધારો, લીટરે આટલા રૂપિયાનો વધારો

અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે….

Read More

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં હાજરી આપતા પહેલા શોભિતા ધૂલીપાલાને કરવો પડ્યો હતો આ સમસ્યાનો સામનો, અભિનેત્રીએ કરી પોસ્ટ શેર

રવિવારે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આખું બોલિવૂડ સામેલ થયું હતું. આમાંથી એક અભિનેત્રી શોભિતા ધુલીપાલા હતી. આ દરમિયાન શોભિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી હતી. પાર્ટીમાં જવા માટે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે લાંબા સમય સુધી મુંબઈના ટ્રાફિકમાં ફસાયેલી રહી હતી. જાણીતી અભિનેત્રી શોભિતા ધુલીપાલા તેની પ્રોફેશનલ અને પર્સનલ…

Read More

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટિની જાહેરાત, આ 16 લોકોના નામ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિગતવાર વાત કરીએ તો આજે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટિની જાહેરાત કરાઈ છે. જેમાં સાંસદ પરસોત્તમ રૂપાાલા, રામ મોકરીયા, કેસરી દેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુ સોમાણી, કલેક્ટર પ્રભવ જોષી, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એરપોર્ટ ડિરેક્ટર…

Read More