Headlines

રાજ્યપાલના વરદહસ્તે રાજકોટના કાગદડીમાં ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે રાજકોટ જિલ્લાના કાગદડી ખાતે ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.  રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા ૧૮ એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો શિલારોપણ સમારોહ આજે રાજ્યપાલશ્રી આચાર્ય…

Read More

બ્રિટનમાં વિઝા યાદીમાં ભારતીય કુશળ કામદારો, તબીબી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓનું વર્ચસ્વ, આંકડા જાહેર કર્યા જાહેર

ભારતીય કુશળ કામદારો, તબીબી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓએ ગયા વર્ષે યુકેની વિઝા યાદીમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ગુરુવારે જારી કરવામાં આવેલા સત્તાવાર ઈમિગ્રેશન ડેટામાં આ વાત સામે આવી છે. ભારતીય કુશળ કામદારો, તબીબી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓએ ગયા વર્ષે યુકેની વિઝા યાદીમાં પ્રભુત્વ જમાવ્યું હતું. માહિતી અનુસાર, ભારતીય અરજદારોની સંખ્યામાં 76 ટકાનો વધારો થયો છે જ્યારે કુશળ વર્કર…

Read More

વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની કેડી કંડારતું એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર

ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત આજે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તો અગ્રેસર બની જ રહ્યું છે, સાથે જ ગુજરાત કૃષિ ઉદ્યોગ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. છેલ્લા બે દશકમાં ગુજરાતે કૃષિ અને બાગાયત ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે. હવે સમય કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન અને માર્કેટિંગનો છે. …

Read More

ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 17મો દિવસ, ઈઝરાયલના તીવ્ર હુમલાઓ બાદ ગાઝામાં સ્થિતિ વધુ વણસી

ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈઝરાયલના તીવ્ર હુમલાઓ બાદ ગાઝામાં સ્થિતિ વધુ વણસી છે. પેલેસ્ટાઇનનો દાવો છે કે ઈઝરાયલે કરેલા હુમલામાં ગાઝાના 4651 લોકોના મોત થયા છે, જ્યારે 14245 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ હમાસના હુમલાથી ઈઝરાયલના 1400થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના 2 અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો….

Read More

IND vs SA Test Match: ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ, માત્ર 642 બોલમાં રમત પૂર્ણ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ હતી, જે ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ બે દિવસ પૂર્ણ થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે.. મેચનું પરિણામ લગભગ દોઢ દિવસમાં આવ્યું જે ભારતની તરફેણમાં આવ્યું. કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે યજમાન…

Read More