ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઈઝરાયલની મુલાકાત લેશે, પરંતુ આ દરમિયાન લગભગ 2000 અમેરિકન સૈનિકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. સંજોગોને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પોતે ઇઝરાયલની મુલાકાત લેશે, પરંતુ આ દરમિયાન લગભગ 2000 અમેરિકન સૈનિકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.