જામનગર- અવેડીયા મામા મંદિરે હરખના તેડા

જામનગરના સેતાવાડ ગામે અવેડીયા મામા મંદિરે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના સુપ્રસિદ્ધ કલાકાર ધર્મેશ રાવળના ડાકનો શાનદાર પ્રોગ્રામનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ 26 નવેમ્બર રવિવારના રોજ રાત્રે 9.30 કલાકે રાખેલ છે.

જામનગરના શ્રી ગજકેશરી યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *