Gaganyaan Mission: પ્રથમ ટેસ્ટ ઉડાન જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ISRO એ કરી લિંક શેર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે કહ્યું કે તે ગગનયાન મિશન હેઠળ 21 ઓક્ટોબરે ટેસ્ટ ઉડાન લોન્ચ કરશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઇનફ્લાઇટ એબોર્ટ ટેસ્ટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) સાથે હાથ ધરવામાં આવશે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર, જનતા આ પ્રક્ષેપણને શ્રીહરિકોટાથી જોઈ શકે છે. આ માટે તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે કહ્યું કે તે ગગનયાન મિશન હેઠળ 21 ઓક્ટોબરે ટેસ્ટ ઉડાન લોન્ચ કરશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઇનફ્લાઇટ એબોર્ટ ટેસ્ટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) સાથે હાથ ધરવામાં આવશે.

ISRO એ આ માહિતી કરી પોસ્ટ

ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે અને તેને લોન્ચ વ્યૂ ગેલેરી (LVG) પરથી જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ અને જાહેર જનતા આપેલી આ લિંક https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp નોંધણી કરીને SDSC-SHAR, શ્રીહરિકોટા ખાતે LVG થી લોન્ચ જોઈ શકે છે. મહત્વનું છે કે, નોંધણી 17 ઓક્ટોબર 2023 ના રોજ 18:00 વાગ્યે ખુલશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *