ભારતે આ કારણે કેનેડામાંથી રાજદ્વારીઓને બોલાવ્યા પાછા…જાણો સમગ્ર મામલો
ભારત તરફથી વારંવાર ઠપકો આપવા છતાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર સુધરી રહી નથી. કેનેડા ક્યારેક ભારત પર ખોટા આક્ષેપો કરે છે તો ક્યારેક મનઘડત વાર્તાઓ કહે છે. હવે ટ્રુડો સરકારે આરોપ લગાવ્યો છે કે ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારી સંજય કુમાર વર્મા કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ નિજ્જરની હત્યામાં સામેલ છે. આ વાહિયાત નિવેદન પર કડક…