
Turkey Attack: તુર્કીએ આતંકવાદી હુમલાનો લીધો બદલો, ઇરાક અને સીરિયામાં ભારે બોમ્બમારો
તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ કંપની તુર્કિયે એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલા બાદ તુર્કીએ આતંકીઓ વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. તુર્કીની વાયુસેનાએ બુધવારે ઈરાક અને સીરિયામાં કુર્દિશ આતંકવાદીઓની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં 30 થી વધુ ટાર્ગેટ “નાશ” કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને પણ ઠાર કર્યા છે. ઈઝરાયેલ-ઈરાન…