કેનેડાએ ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોગ્રામ કર્યો બંધ, આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર શું થશે અસર…વાંચો
કેનેડામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મોટો ઝટકો છે. ટ્રુડો સરકારના તાજેતરના નિર્ણયથી ત્યાં અભ્યાસ કરવા માટે વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે. વાસ્તવમાં કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોગ્રામને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાંચો ભારતીય વિદ્યાર્થીઓને આની કેવી અસર થશે. કેનેડાએ શુક્રવારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામને બંધ…