
હમાસનો દાવોઃ ‘ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલો, 50થી વધુ લોકોના મોત
ઇઝરાયેલે વિસ્તારના સૌથી મોટા શરણાર્થી શિબિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. ગાઝા અધિકારીઓ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. હમાસ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે. સમાચાર એજન્સી એએફપી પ્રમાણે મંગળવારે (31 ઓક્ટોબર) હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 50…