
દિલ્હીમાં આગામી 2 દિવસ ધોરણ 5 સુધી શાળાઓ બંધ રહેશે, પ્રદૂષણને કારણે સરકારનો નિર્ણય
વધતા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે તમામ ખાનગી અને સરકારી શાળાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. પ્રાથમિક સ્તરની તમામ શાળાઓ રહેશે બંધ તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારથી દિલ્હી-NCRમાં આકાશમાં ધુમ્મસ છવાયું…