Champions Trophy 2025: PCB પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ તે પહેલા જ ગભરાયું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં થવાનું છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. BCCI સેક્રેટરી જય શાહના સ્પષ્ટ ઇનકાર બાદ PCB સ્થળને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યું છે. ભારતીય ટીમનો પાકિસ્તાન પ્રવાસ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા…