Women’s T20 WC 2024: ન્યુઝીલેન્ડની ‘ત્રણ દાદી’ની વર્ષોની તપસ્યા સફળ, પહેલીવાર પહેર્યો વર્લ્ડ કપનો તાજ – PHOTOS
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડ આ ટાઇટલ જીતનારી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ પછી ચોથી ટીમ બની છે. ન્યુઝીલેન્ડની ત્રણ દાદીની વર્ષોની મહેનત ફળીભૂત થઈ કારણ કે તેઓએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ન્યુઝીલેન્ડની અનુભવી ખેલાડીઓ સુઝી બેટ્સ, સોફી ડેવાઇન અને…