
‘CM યોગી રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકીની જેમ…’, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ
મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમને NCP નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ સેલને શનિવારે સાંજે અજાણ્યા નંબર પરથી આ મેસેજ મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની…