રાજકોટઃ વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજીસ્ટરમાં રેકર્ડ રાખવા સૂચના

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા નીચે મુજબના આદેશો જારી કર્યા છે.  જે અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ…

Read More

Ahmedabad: ગણેશ પંડાલમાં જોવા મળી ‘આપણું અમદાવાદ’ થીમ, હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર

ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા…

Read More

રાજકોટ- શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર કરાયા…જૂઓ ફોટો

આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શિવસેના રાજકોટ એકમ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોદેદારો અને શિવ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read More

રાજકોટમાં યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, આભમાં જોવા મળી અવનવી પતંગો

રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ અવનવી પતંગો સાથે આવેલા વિદેશી પતંગબાજોની વિશાળકાય પતંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તેઓ ઉત્સાહપ્રેરક વાતાવરણમાં રાજકોટમાં પતંગ ઉડાડવાની મજા લેતાં જોવા મળ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વિદેશી પ્રવાસીઓને ભારત સાથે જોડતી કડી છે- ફેબિયન બોઇસલ જર્મનીથી આવેલ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં પ્રથમ વખત રંગીલા…

Read More

રાજકોટ: જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ અરજીઓનો સકારાત્મક ઉકેલ લવાયો 

ગુજરાતના છેવાડાના લોકોની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય, તે માટે રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત નાગરિકોની રજૂઆતો અને પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે ‘સરકાર આપને દ્વાર’ની નેમ સાથે તા. ૧૦નાં રોજ જામકંડોરણા તાલુકાના બાલાપર ગામે નવમાં તબક્કાના સેવાસેતુનું આયોજન કરાયું હતું.  આ સેવાસેતુ કાર્યક્રમ ધોરાજીના પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તેમજ મહિલા અને બાળ…

Read More

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા આયોજિત “સેવાસેતુ કાર્યક્રમ”માં ૧૨૭૦ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર – નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન ખાખામઢી મંદિર, સારણ પુલ પાસે, અમરનગર રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. ૦૬ થી ૧૧ ના નગરજનોએ મેળવ્યો હતો. ૧૩ જેટલા વિભાગોની આધારકાર્ડને સંલગ્ન સેવાઓ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું/કમી કરવું/સુધારવું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ આવતીકાલે ૧૨મીએ લીલી સાજડિયાળી, રાજ સમઢિયાળામાં

લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ આવતીકાલે ૧૨મી જાન્યુઆરીએ રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી તથા રાજસમઢિયાળા ગામમાં પહોંચશે. જેના પગલે આ રથને વધાવવા માટે ગામલોકોમાં ઉત્સાહનો માહોલ છે.  મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘વિકસિત ભારત સંકલ્પ…

Read More