RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાંથી 3 યુવકોની પોલીસે કરી અટકાયત

RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે વડોદરામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરામાંથી 3 યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરાઈ છે. વડોદરામાંથી 3 યુવકોની પોલીસે અટકાયત કરી છે. પાદરામાંથી 1 અને પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને મહારાષ્ટ્ર ATSનું…

Read More

જેટકોની ભરતી પરીક્ષા વિવાદ: 6 અધિકારીને કરાયા સસ્પેન્ડ 

જેટકોની ભરતી પરીક્ષા વિવાદ મામલે આજે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે પોલ કલાઇમબિંગ ટેસ્ટ પ્રક્રીયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. બેદરકારી સામે આવતા પરીક્ષા કરાઈ હતી રદ્દ જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન

પ્રવાસન સ્થળો પર હાલ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યુ હતું. કારણ કે શનિ રવિ અને ક્રિસમસની સળંગ ત્રણ દિવસની રજાઓ મળી જતા લોકોને ફરવાની મજા પડી ગઈ હતી. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે જુનાગઢ કે સાસણગીર કે સાપુતારા. દરેક જગ્યાએ માનવ મહેરામણ ઉમટી…

Read More

ફ્યુચરકેમ ગુજરાત, કેમીકલ કેપિટલ ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાયો

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાનશ્રીના વિઝનરી…

Read More

રેવા બ્રાન્ડથી વડોદરા જિલ્લાના સખી મંડળો દ્વારા નિર્મિત ફરસાણને વેચાણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને માઇક્રો આન્ત્રપ્રિન્યોર બનાવવાના આહ્વાન પ્રત્યે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.22મીએ રિજુવેનાઇટિંગ એન્ડ એમ્પાવરિંગ વીમેન્સ એસ્પિરેશન્સ (રેવા) લોગોનું વિમોચન કરશે. વુડા વિસ્તારમાં આવેલા ૮૧ ગામોમાં ઘન કચરાના એકત્રીકરણ અને નિકાલના રૂ.૧૧ કરોડના પ્રોજેક્ટનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલાઓને…

Read More

નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી…

Read More

16-18 ડિસેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’ યોજાશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રિ-ઇવેન્ટ તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરીઝમ કન્વેન્શન 2023 યોજાઈ રહ્યું છે. ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને…

Read More

યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના ૯૭.૩૨ કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા ૯૭.૩૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્‍છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા…

Read More

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં’નેશનલ ક્લીન એર પોગ્રામ’અમલી

ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે. હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’- NCAPનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો…

Read More

કમોસમી વરસાદને કારણે પાકો ઉપર સંભવિત અસરો અને તેના ઉપાયો

રાજકોટ જિલ્લામાં ૨૫ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે હળવાથી મધ્યમ તથા છુટાછવાયા જગ્યાએ કમોસમી વરસાદ થયેલ છે. જેના કારણે તાજેતરમાં વાવણી/રોપણી કરેલ પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો નીચે મુજબ છે. કેળમાં વાનસ્પતિક/ફળના વિકાસની અવસ્થામાં વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે જેના…

Read More