વાપી GIDC માંથી DRIની મોટી કાર્યવાહી, 121 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતના વાપીમાંથી DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વાપી GIDC માંથી DRI એ 121 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એટલુ જ નહીં એક આરોપી પાસેથી DRIએ 18 લાખ રોકડા પણ ઝડપ્યા છે. રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને લઈને રાજ્ય સરકાર કડક કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે આજે ડીઆરઆઈએ વાપી જીઆઈડીસીમાં આવેલ પ્રાઈમ પોલિમર્સ…

Read More

પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું…

Read More

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….

Read More

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદ ના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ થયો છે. ઇન્ડીગો એરલાઇન્સની સેવા દરરોજની રહેશે. આ વિમાન સેવા શરૂ કરવાની સુરત અને અમદાવાદના લોકોની લાંબા સમયથી માંગ હતી. આ વિમાન સેવા શરૂ થતાં પ્રવાસનને ઉત્તેજન મળશે. તેમજ આગામી સમયમાં દિવથી સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળોએ જવા માટે સુગમતા રહેશે.

Read More

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી…

Read More