
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024: દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન
ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો (PwDs)ને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન બનાવવામાં આવી છે. દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ…