
બાયપાસ સર્જરીના સારવાર ખર્ચની રકમ 6 ટકા ચડત વ્યાજ સાથે ચુકવવાનો વીમા કંપનીને હુકમ
યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની વિરૂધ્ધ રાજકોટના રહેવાસી પરેશભાઈ દાવડા ફેમેલી મેડીકેર પોલીસી ૨૦૧૪ અંર્તગત વિમા કંપની ધ્વારા મેડીકલેઈમની પુરેપુરી રકમ ન ચુકવતા રાજકોટ મહે. ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાખલ કરવામા આવેલ હતી. જે ફરીયાદના આધારે ફરીયાદી ને કપાત કરેલ રકમ ૬ ટકા વ્યાજ સાથે ચુકવાનો હુકમ કરેલ હતો. રાજકોટમાં રહેતા ફરીયાદીએ પરેશભાઈ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની…