IFFCO Director Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપ દ્વારા બિપીન પટેલને આપવામાં આવ્યું હતું મેન્ડેટ

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. તમને જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 114 મત પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે…

Read More

Rajkot: મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની બારીયા પ્રજ્ઞાને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવોર્ડ એનાયત

વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભા ખીલે અને શૈક્ષણિક જ નહીં પરંતુ સામાજિક અને માનસિક એમ સર્વાંગી વિકાસ થાય એ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું મનોવિજ્ઞાન ભવન છેલ્લા પાંચ વર્ષથી ભવનના વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસરૂમ અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવોર્ડ આપી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવને ભવનના વિદ્યાર્થીઓને…

Read More

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ભર્યુ ફોર્મ, આ સમાજને સહકાર આપવા કહી દિધી મોટી વાત…જાણો વિગત

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા પણ કહ્યુ હતુ. ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ…

Read More

RTE પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ આ તારીખ સુધી ભરી શકાશે 

વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે વાલીઓ 30 માર્ચ સુધી RTE પ્રવેશ…

Read More

Holi 2024: રંગીલા રાજકોટમાં DJના તાલે લોકો રમ્યાં ઘુળેટી

હોળી-ધુળેટીના પર્વની રાજકોટ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે. શહેરના તમામ પાર્ટી પ્લોટમાં ડિજેના તાલે રાજકોટીયન્સે ઠુમકા લગાવ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણીનો ટ્રેન્ડ વધ્યો છે. ટીએસપી ઈવેન્ટ ઓર્ગેનાઈઝર મીલી ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષે પાર્ટી પ્લોટમાં પરીવાર તેમજ મિત્રો સાથે ધૂળેટીની…

Read More

Lok Sabha Election 2024: બાકી રહેલી ગુજરાતની 6 બેઠકોના ઉમેદવાર જાહેર

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર ભાજપે કર્યા જાહેર   લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારના નામની પણ જાહેરાત પાંચમી યાદીમાં કરી દિધી છે.  જૂઓ નામ મહેસાણા…

Read More

Lok Sabha Elections 2024: કોંગ્રેસે 57 ઉમેદવારના નામ કર્યા જાહેર, ગુજરાતના 11 નામ જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત આ ઉમેદવારના નામ જાહેર પાટણઃ ચંદનજી ઠાકોર સાબરકાંઠાઃ તુષાર ચૌધરી ગાંધીનગર: સોનલ પટેલ જામનગરઃ જે.પી.મારવિયા અમરેલીઃ જેની ઠુંમર આણંદઃ અમિત ચાવડા…

Read More

રાજકોટ ખાતે યોજાયેલ શુટીંગ ચેમ્પિયનશિપ 2024માં રાજ શક્તિ ક્લબના Rifle-Pistol Shooter એ જીત્યા 13 મેડલ

રાજકોટ ખાતે યોજાયેલ શુટીંગ ચેમ્પિયનશિપ 2024માં રાજ શક્તિ ક્લબના Rifle-Pistol Shooter એ મેડલ જીતીને રાજકોટ તેમજ શક્તિ ક્લબનું નામ રોશન કર્યુ હતુ. ચેમ્પિયનશિપમાં અલગ અલગ કેટેગરીમાં શૂટરોએ કુલ 13 મેડલ જીત્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 8 માર્ચથી 10 માર્ચ દરમિયાન રાજકોટ ખાતે શુટીંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના તમામ શૂટરોએ ભાગ…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી – 2024: દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન

ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો (PwDs)ને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન બનાવવામાં આવી છે. દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ તથા આચારસંહિતાના પાલન અંગે મિટિંગ યોજાઈ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચના રેટ ચાર્ટ તેમજ આચારસંહિતાના પાલન અંગેની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ચૂંટણીમાં થતા વિવિધ પ્રકારના ખર્ચના ભાવો અંગે ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ વસ્તુઓના ભાવોમાં ફેરફાર કરવા અંગે રાજકીય પક્ષો, ઉમેદવારોના સૂચનો માંગવામાં…

Read More