જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણમાં થતાં રોગો અંગે આપ્યા ઉપાય, લસણનો પાક રહી શકે રોગમુક્ત
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લસણના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. લસણમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા માટે તેના પાયામાં ૨૫ કિલોગ્રામ નાઇટ્રોજન ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ ૫૦ કિલોગ્રામ પોટાશ અને ૨૫૦ કિલોગ્રામ એરંડીનો ખોળ પ્રતિ હેક્ટર મુજબ આપી વાવણી કરવી જોઈએ. ના પાકમાં નિંદામણ…