ગૌરીદડના આઈ.ઓ.સીના ડેપોમાં આગ લાગવા અંગેની મોકડ્રીલ યોજાઈ
દેશ અને રાજ્યમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત કે ખાના ખરાબી સર્જાય ત્યારે વહિવટી તંત્ર અને તેની વિવિધ એજન્સીઓ હર હંમેશ લોકોની પડખે હાજર રહીને સુરક્ષા પ્રદાન કરતી હોય છે. પરતું શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ…