ગુજરાતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”ને મળી રહ્યો છે વ્યાપક જન પ્રતિસાદ

ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેને વ્યાપક…

Read More

જસદણના ખડવાવડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લેતા ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉત્સાહભેર ડ્રોન પ્રદર્શન નિહાળ્યું

જસદણ તાલુકાના ખડવાવડી ગામની પ્રાથમિક શાળામાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ખેડૂતો અને સ્થાનિકોએ ઉત્સાહભેર ડ્રોન પ્રદર્શન નિહાળ્યું હતું. લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અર્થે ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યક્રમો ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે યોજાઇ રહયા છે, જેનો લાભ ખડવાવડીના ગ્રામજનોએ લીધો હતો. ગામની મહિલાઓ તેમજ દીકરીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના…

Read More

ભાદર-1 ડેમની મેઈન કેનાલ પાસે સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધોરાજી ખાતે ભાદર-૧ ડેમની મુખ્ય કેનાલ પાસેના સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળી રહે તે માટે હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલના પાણીથી જ આસપાસના ૨૪ ગામના ખેડૂતોને સિંચાઈનો ફાયદો થશે. આશરે…

Read More

‘નમો ડ્રોન દીદી’ યોજનાઃ રામળિયા ગામના ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવનું લાઈવ નિદર્શન

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે ૩૦મી નવેમ્બરે લાભાર્થીઓ સાથે સંવાદ કરવા સાથે બે નવી યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારતી અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ‘નમો ડ્રોન દીદી યોજના’ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યોજના લોન્ચ થયા બાદ જસદણ તાલુકાના રામળિયા ખાતે ખેતી…

Read More

ગૌરીદડના આઈ.ઓ.સીના ડેપોમાં આગ લાગવા અંગેની મોકડ્રીલ યોજાઈ

દેશ અને રાજ્યમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત કે ખાના ખરાબી સર્જાય ત્યારે વહિવટી તંત્ર અને તેની વિવિધ એજન્સીઓ હર હંમેશ લોકોની પડખે હાજર રહીને સુરક્ષા પ્રદાન કરતી હોય છે. પરતું શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ…

Read More

રાજાવડલા (જામ) અને ગઢડીયા (જામ) ખાતે યોજાયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ લેતા ગ્રામજનો

રાજ્યના દરેક નાગરિકને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી લોકજાગૃતિ પ્રસરે એ હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાજાવડલા (જામ) અને ગઢડીયા (જામ) ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાઇ હતી. આ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’માં બંને ગામમાં પીએમજેવાય, આઇસીડીએસ, પૂર્ણા શક્તિ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ, ટીબી સ્ક્રીનીંગ, આરોગ્ય શિબિર, પશુપાલન કેમ્પ,હર…

Read More

તા. ૧ થી ૭ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા ઝોનકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૩-૨૪ યોજાશે

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ આધિકારી, રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ઝોનકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૩-૨૪ કાર્યક્રમ તા.૧/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૧-૨ તેમજ વોર્ડ નં.૧,૨,૩,૪,૫મા, તા.૨/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૩-૪ તેમજ વોર્ડ નં.૬,૭,૮,૯મા, તા. ૪/૧૨/૨૦૨૩ના રોજ ઝોન નં.૫ તેમજ વોર્ડ નં.૧૦,૧૧મા, તા….

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદમાં રાજકોટ જિલ્લાના રામળિયાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળિયા ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતગર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ કાર્યક્રમ, રાજ્યના જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડાપ્રધાનશ્રી મોદીએ દેશભરમાં વિવિધ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદમાં રામળિયા ગામના લાભાર્થીઓ, નાગરિકો પણ ઓનલાઇન જોડાયા હતા. આ તકે ઉજ્જવલા ગેસ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી…

Read More

રાજકોટ તાલુકાના પરાપીપળીયા અને વાજડીગઢમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યો આયુષ્યમાન કાર્ડ અને આવાસનો લાભ

લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના પરાપીપળીયા અને વાજડીગઢ ગામે આવી પહોંચ્યો હતો. અહીં પરંપરાગત રીતે આ રથના વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને આવાસ, આયુષ્યમાન કાર્ડ, ઉજજવલા તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની…

Read More

પડધરીના મોટા રામપરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ બની લોકોત્સવ

લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા રામપર ગામે આવતાં ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ સાથે વિવિધ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. અહીં લોકો સ્વયંભૂ ઉમટતાં, આ સંકલ્પ યાત્રા લોકઉત્સવ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર…

Read More