
Lok Sabha General Election 2024: કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, રેડિયો, આકાશવાણી વગેરેને પ્રસારણની સી.ડી. રોજ જમા કરાવવા ફરમાન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના સંદર્ભમાં રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રભવ જોશીએ સ્થાનિક કેબલ નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમાગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરેને તેઓના દૈનિક પ્રસારણની સીડી, દરરોજ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીને પહોંચાડવા ફરમાન કર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો રજો…