ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ભર્યુ ફોર્મ, આ સમાજને સહકાર આપવા કહી દિધી મોટી વાત…જાણો વિગત
રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા પણ કહ્યુ હતુ. ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ…