અમરેલી મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દે ધરણા

અમરેલીમાં આવેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટની મનમાની સામે આવી છે. શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરોને સરકારના ધારા ધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાના કાળજાળ તડકામાં 100 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતરી આવ્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોની એક જ માંગણી છે કે સરકારની તારા મુજબ સ્ટાઇપેન્ડ…

Read More

સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી, અમદાવાદમાં પણ પારો 42 ડિગ્રીએ

ગુજરાતમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. ગરમીના પ્રમાણમાં બીજા નંબરે અમદાવાદ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ જઈને અટક્યો છે તો અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીના જોરમાં આંશિંક રાહત છે. 40 થી 42…

Read More

Loksabha Result પહેલા અમૂલ દૂધના ભાવમાં વધારો, લીટરે આટલા રૂપિયાનો વધારો

અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે….

Read More

સુરેન્દ્રનગર: 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર

ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં…

Read More

મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાશે

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મોરબી અને માળિયા તાલુકાના 34…

Read More

IFFCO Director Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપ દ્વારા બિપીન પટેલને આપવામાં આવ્યું હતું મેન્ડેટ

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. તમને જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 114 મત પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે…

Read More

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ભર્યુ ફોર્મ, આ સમાજને સહકાર આપવા કહી દિધી મોટી વાત…જાણો વિગત

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા પણ કહ્યુ હતુ. ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ…

Read More

RTE પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ આ તારીખ સુધી ભરી શકાશે 

વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે વાલીઓ 30 માર્ચ સુધી RTE પ્રવેશ…

Read More

Lok Sabha Election 2024: બાકી રહેલી ગુજરાતની 6 બેઠકોના ઉમેદવાર જાહેર

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર ભાજપે કર્યા જાહેર   લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારના નામની પણ જાહેરાત પાંચમી યાદીમાં કરી દિધી છે.  જૂઓ નામ મહેસાણા…

Read More

Lok Sabha Elections 2024: કોંગ્રેસે 57 ઉમેદવારના નામ કર્યા જાહેર, ગુજરાતના 11 નામ જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત આ ઉમેદવારના નામ જાહેર પાટણઃ ચંદનજી ઠાકોર સાબરકાંઠાઃ તુષાર ચૌધરી ગાંધીનગર: સોનલ પટેલ જામનગરઃ જે.પી.મારવિયા અમરેલીઃ જેની ઠુંમર આણંદઃ અમિત ચાવડા…

Read More