દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ એનાયત

દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થતા પુન: ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આસામ ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં સુરતના શ્રી નિલેશભાઈ આહીર દ્વિતિય ક્રમે…

Read More

VGGS 2024: અત્યારસુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ના થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં 16 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે…

Read More

ગાંધીનગર ખાતે માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે TRA સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે TRA – ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ ગાંધીનગરમાં સંપન્ન થયા. જેથી સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્‍ટને ડબલ એન્જીન સરકારની બેવડી વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવ્યું હતું….

Read More

આણંદમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધરુપે યોજાશે કાર્યક્રમ

આણંદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે કૃષિ ક્ષેત્રને લઈને પ્રિ – વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. આ કાર્યક્રમ ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર 7 ડિસેમ્બરના રોજ યોજાશે. આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે….

Read More

રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CPR તાલીમ આપશે, શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોરનુ નિવેદન

રાજ્યભરમાંથી જે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ આપવામાં આવશે તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તેવું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખુબ જ મહત્વનું સાબિત થશે. જે પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને જો તરત જ CRP મળી જાય તો તેનો જીવ…

Read More

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં’નેશનલ ક્લીન એર પોગ્રામ’અમલી

ગુજરાત સરકારે પ્રદૂષણ અટકાવવા અનેકવિધ નવતર પહેલ હાથ ધરી છે. હવા પ્રદૂષણ માટે ઉદ્યોગોની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન વગેરે પરિબળો જવાબદાર હોવાથી તમામને સાંકળી રાજ્યના અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ એમ મુખ્ય ચાર શહેરોમાં ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’- NCAPનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંર્તગત ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ, હવાની ગુણવત્તા માપણીના સાધનો, ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગોમાં ક્લીન ફ્યુઅલનો…

Read More

ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનો શુભારંભ

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની ના ભાગરૂપે,  ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીની કરણીય ઉર્જામંત્રી શ્રી આર.કે. સિંહ અને ગુજરાતના કેબિનેટ મંત્રી,નાણા અને ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગ, શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે તા. 1લી ડિસેમ્બર 2023ના…

Read More

કમોસમી વરસાદને કારણે પાકો ઉપર સંભવિત અસરો અને તેના ઉપાયો

રાજકોટ જિલ્લામાં ૨૫ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે હળવાથી મધ્યમ તથા છુટાછવાયા જગ્યાએ કમોસમી વરસાદ થયેલ છે. જેના કારણે તાજેતરમાં વાવણી/રોપણી કરેલ પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો નીચે મુજબ છે. કેળમાં વાનસ્પતિક/ફળના વિકાસની અવસ્થામાં વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે જેના…

Read More

મુખ્યમંત્રીનો જાપાન પ્રવાસ ચોથો દિવસ: જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઇ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

Read More

2047 સુધીમાં ગુજરાતનું ભારતના સ્પેશિયાલીટી કેમિકલ્સમાં 40% યોગદાન આપવાનું લક્ષ્ય

વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે, ગુજરાત સરકાર સતત અનેક પ્રતિનિધિમંડળની મુલાકાતો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શોનું આયોજન કરી રહી છે. આ મુલાકાતો દ્વારા, પ્રતિનિધિમંડળો વન-ટુ-વન મિટીંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને સેમિનાર મારફતે વિવિધ ક્ષેત્રોની 1000 થી વધુ કંપનીઓ સાથે જોડાઇ શક્યા છે. ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસ યાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના…

Read More