દૂધ ઉત્પાદન ક્ષેત્રે વાયબ્રન્ટ ગુજરાત: દૈનિક 36 લાખ દૂધ ઉત્પાદકોને ₹ 200 કરોડની ચૂકવણી

ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઇ જવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊર્જા મળી છે. કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે, પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી, આ ક્ષેત્રનો ચહુમુખી વિકાસ થઇ રહ્યો છે. પરિણામે એક સર્ક્યુલર ઇકોનોમીનો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે અને આજે ડેરી ક્ષેત્રે…

Read More

ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય, પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકોની પાંચ વર્ષથી ફીક્સ પગારની નોકરી સળંગ ગણાશે. તેમજ તેઓને બીજા અન્ય લાભો પણ મળશે. રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકોના પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે….

Read More

યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના ૯૭.૩૨ કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા ૯૭.૩૨ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્‍છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા…

Read More

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની જનહિતકારી યોજનાઓ અને સિદ્ધિઓના પુસ્તક – “સેવા સંકલ્પનું એક વર્ષનું” કર્યું વિમોચન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની જનહિતકારી યોજનાઓ અને સિદ્ધિઓના પુસ્તક – “સેવા સંકલ્પનું એક વર્ષનું” વિમોચન કર્યું.  પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાની વિગતો આ પુસ્તકોમાં આપવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં છેલ્લા…

Read More

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અનોખી સંવેદના: ગાંધીનગર ખાતે શીશુગૃહ તથા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયસના બાળકોને મળીને સાથે ભોજન લીધુ

સુશાસનનું ૧ વર્ષ પૂર્ણ થતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ સમાજ સુરક્ષા વિભાગ હેઠળના ગાંધીનગર ખાતેના શીશુગૃહ તથા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયસના બાળકો સાથે વાત્સલ્યપૂર્ણ અને આનંદસભર સમય પસાર કર્યો હતો. આ તમામ બાળકો સાથે મંત્રીશ્રીએ ભોજન પણ લીધુ હતું. આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,…

Read More

સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો -કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે યોજાયેલી બાયોટેકનોલોજી સેક્ટરની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે. ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના…

Read More

રમત ગમત અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા અમદાવાદના ઇકા ક્લબ ખાતે ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરાયું. ભારતભરનાં રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરનાર પ્રથમ રાજ્ય બન્યું -: રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી મંત્રી હર્ષ સંઘવી :- રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આયોજિત ગુજરાત…

Read More

કચ્છ માટે વધુ એક નજરાણું, પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા…

Read More

વન્ડરલા પાર્ક એન્ડ રિસોર્ટ્સે ₹350 કરોડના ખર્ચે ગુજરાતમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન પર કર્યા હસ્તાક્ષર

ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ અને નીતિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે સજ્જ થઈ રહ્યું છે, અને વિવિધ ક્ષેત્રો માટે ગુજરાતમાં ઉપલબ્ધ તકોને પ્રદર્શિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને…

Read More

લોકસભા પહેલા કોંગ્રેસે ચૂંટણી સમિતિની કરી રચના, ગુજરાતના આ નેતા સમિતિમાં સામેલ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં હોય તેવું દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2024માં છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી સમિતિના રચના કરી દિધી છે. આ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના 23 નેતાઓના નામ સમિતિમાં સામેલ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા કવાયત તેજ થઈ છે. કોંગ્રેસે ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં…

Read More