મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૩મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના ૬૯૬૬૮.૫૧ હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ…

Read More

ગાંધીનગર ખાતે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન

VGGS-૨૦૨૪ના ભાગરૂપે કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝીયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં આવી છે.અગાઉના સિમ્પોઝિયમના ઉત્કૃષ્ટ પરિણામોના આધારે…

Read More

ગુજરાતના કુલ ૨.૧૮ લાખ જેટલા શિક્ષકોને ત્રણ તબક્કામાં અપાઈ CPR તાલીમ

રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૬ હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં ૭૭ હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના…

Read More

VGGS-૨૦૨૪ના ભાગરૂપે‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી હેઠળ ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી હેઠળ ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાપીરાણા-અમદાવાદ ખાતે અત્યાર સુધીમાં ૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલા ઘનકચરાની પ્રોસેસ કરી અંદાજે ૩૫ એકર જમીન ખુલ્લી કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી…

Read More

ખેડા, અમદાવાદ, વડોદરા અને ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મુખ્યમંત્રી ગાંધીનગરથી સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેરબેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામેગામ વ્યાપક જનપ્રતિસાદ…

Read More

ગુજકેટ 2024 પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ,16 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન અરજી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આજથી એટલે કે 2 જાન્યુઆરીથી 16…

Read More

ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાતઃ 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1…

Read More

VGGS 2024: અત્યારસુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ વાઈબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ ની થીમ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ…

Read More

કેન્દ્ર સરકારની અમૃત, સ્માર્ટ સિટી અને નાણાપંચ યોજના અંતર્ગત ગુજરાતને રૂ.૧૮,૩૯૫ કરોડની સહાય અપાઈ 

ગુજરાત દેશનાં સૌથી વધુ અર્બનાઈઝડ રાજ્યોમાંનું એક છે. અર્બનાઈઝેશન ગુજરાતનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાની સિંધુ ઘાટીની સભ્યતાથી શરૂ થયો છે. આ ઇતિહાસની પરીપાટી પર ગુજરાતનાં શહેરી વિકાસની કૂચ આગળ વધી રહી છે. ગુજરાતની શહેરી વિકાસ ક્ષેત્રની સફળતાની ગાથા વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને વિઝનરી લીડરશીપને આભારી છે. આ વિકાસ ગાથામાં વધુ એક સુવર્ણ…

Read More

વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત બન્યું પસંદગીનું રાજ્ય

વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે. તેના મુળમાં છે તેનો પોલીસી ડ્રિવન સ્ટેટનો અભિગમ. જોઈએ કેવી રીતે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.  વાઈબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે. અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે. છેલ્લા કેટલાક…

Read More