રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનને મળ્યો વ્યાપક જનપ્રતિસાદ

રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં ૧.૧૪ લાગથી વધુ નાગરીકો જોડાયા. ૧,૦૦,૪૩,૨૯૫ કલાકનું શ્રમદાન થકી ૩૦૧ ટન કચરો એકત્રિત કરી ૨૮૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હિતલક્ષી નિર્ણય, ગ્રામ્ય વિસ્તારના માર્ગને કોન્ક્રીટ રોડ બનાવવા આપી મંજૂરી

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ​રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી. ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા…

Read More

ભુજથી અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન આવતીકાલથી શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે. આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ…

Read More

55 જેટલા મનોદિવ્યાંગ બાળકો અને આંગણવાડીના ભૂલકાંઓએ મંત્રી ભાનુબેન બાબરીયાને કહ્યુ “હેપ્પી બર્થ ડે ટુ યુ”

મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના 49માં જન્મ દિવસની ઉજવણી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ તથા આંગણવાડીના નાના બાળકો સાથે કરી હતી. મંત્રીશ્રી બાબરીયાએ જન્મદિવસ નિમિત્તે સાદાઈથી બાળકો સાથે કેક કાપી હતી અને ચોકલેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું…

Read More

કૃપયા ધ્યાન દે…:25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરની ઓખા-પુરી એક્સપ્રેસ દોડશે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન…

Read More

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષોમાં કુલ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

“મારું મકાન કાચું, માટીનું હતું. વરસાદના દિવસોમાં મકાનની છતમાંથી પાણી પડતું હતું. દિવસ-રાત હું અને મારો પરિવાર એ ભયમાં જીવતા કે આ મકાન ગમે ત્યારે પડી જશે. મને મારા પરિવારની ખૂબ ચિંતા રહેતી. જોકે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મારું મકાન મંજૂર થયા બાદ મને પાકું ધાબાવાળું મકાન તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ પણ મળી છે. હવે…

Read More

પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ.5000ની આપશે સહાય

ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ. ૫,૦૦૦ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા…

Read More

Ahmedabad: ગણેશ પંડાલમાં જોવા મળી ‘આપણું અમદાવાદ’ થીમ, હેરિટેજ શહેરથી લોકોને કરાયા માહિતગાર

ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજીના વિવિધ રૂપો જોવા મળે છે. ત્યારે અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં સારથી હેરિટેજના યુવાનોએ ‘આપણું અમદાવાદ’ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે. ગુજરાતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદવાસીઓ ગણેશોત્સવની વિવિધ રૂપે ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ગણપતિ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે. તો ક્યાંક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિની પૂજા…

Read More

સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી, અમદાવાદમાં પણ પારો 42 ડિગ્રીએ

ગુજરાતમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. ગરમીના પ્રમાણમાં બીજા નંબરે અમદાવાદ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ જઈને અટક્યો છે તો અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીના જોરમાં આંશિંક રાહત છે. 40 થી 42…

Read More

Loksabha Result પહેલા અમૂલ દૂધના ભાવમાં વધારો, લીટરે આટલા રૂપિયાનો વધારો

અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમલમાં આવે તે રીતે અમૂલે વિવિધ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશયલ સહીતના વિવિધ દૂધની વેચાણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે….

Read More