GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….

Read More

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ

કેન્દ્ર શાસીત પ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદ ના નાગરિકો માટે વિમાન સેવાનો પ્રારંભ થયો છે. ઇન્ડીગો એરલાઇન્સની સેવા દરરોજની રહેશે. આ વિમાન સેવા શરૂ કરવાની સુરત અને અમદાવાદના લોકોની લાંબા સમયથી માંગ હતી. આ વિમાન સેવા શરૂ થતાં પ્રવાસનને ઉત્તેજન મળશે. તેમજ આગામી સમયમાં દિવથી સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળોએ જવા માટે સુગમતા રહેશે.

Read More

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી…

Read More

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં અત્યારસુધીમાં કરાયા 2500 થી વધુ સમજૂતી કરાર

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં અત્યારસુધીમાં 25 કરોડથી વધુ રોકાણ માટેના 2 હજાર 500 થી વધુ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. જેના થકી રાજયમાં 65 હજાર રોજગારીનું સર્જન થશે. દસમી વાઇબ્રન્ટ ગુજરાત ભાગરૂપે અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો રાજયના વિકાસને નવું…

Read More