એક્ટર અર્જુન બિજલાનીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ
નાગિન જેવી ઘણી ટીવી સિરિયલોથી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવનાર એક્ટર અર્જુન બિજલાની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અર્જુન બિજલાનીની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હેલ્થ અપડેટ પણ આપ્યું છે. નાના પડદાના…