
રાત્રે સૂતા પહેલા આ મંત્રોનો કરો જાપ, માનસિક શાંતિનો થશે અનુભવ
મંત્ર જાપના ફાયદા સનાતન ધર્મમાં મંત્રોનો જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યને મંત્રો સાથે જોડવામાં આવે છે જેથી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે મંત્રોના જાપ કરવાથી માત્ર સુખ અને સમૃદ્ધિ જ નથી આવતી પરંતુ વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો કોઈ પણ મંત્રનો યોગ્ય…