શેરબજારમાં રોકાણ કરનારા લોકોની વધી સંખ્યા, દેશના આટલા ટકા પરિવારો કરે છે શેરોમાં રોકાણ
હવે શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકોએ શેરબજારમાં વધુ રોકાણ કરવાનું શરૂ કર્યું છે. NSEના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, દેશમાં 17 ટકા પરિવારો શેર્સમાં રોકાણ કરે છે. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકો વિશ્વાસને કારણે ઉદ્યોગસાહસિકોમાં રોકાણ કરી રહ્યા છે અને રોકાણકારોની સંખ્યા વધી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને…