Confirm Train Ticket: હવે વેઈટીંગની ઝંઝટ નહીં રહે! રેલવે મંત્રીએ કહ્યું- તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે
ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો વારંવાર આ અંગે ફરિયાદ કરે છે. ઘણી વખત એવું બને છે કે લાંબા સમય પહેલા બુકિંગ કરાવ્યા પછી પણ તેમની ટિકિટ વેઈટિંગ જ રહે છે. હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં દરેકને…