EPFO Wages Hike: EPFO સંબંધિત લેટેસ્ટ અપડેટ આવ્યું સામે: કર્મચારીઓ માટે સારા સમાચાર
દેશભરના કરોડો કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ લઘુત્તમ પગાર વધારવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો કર્મચારીઓના ભવિષ્ય નિધિમાં વધારો થશે અને નિવૃત્તિ પછી તેમને વધુ પેન્શન મળશે. દેશભરના કરોડો કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા…