ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેપી નડ્ડાના રાજીનામા બાદ તરત જ રાજ્યસભાના અધ્યક્ષે તેનો સ્વીકાર કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *