Ravi

રાજકોટમાં PM નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ, 1.21 લાખ લોકો શરદ પુનમના દિવસે ગરબે ઘૂમ્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક લાખ ૨૧ હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમવાનો રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગિનિસ વર્લ્ડ…

Read More

આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, આ ત્રણ રાશિને થશે ફાયદો, જાણી લો સૂતકના નિયમ

આજે વર્ષનું છેલ્લું અને મોટુ ચંદ્ર ગ્રહણ થશે. ત્યારે આજે આ ત્રણ રાશિને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવે છે. અને આજે 28 ઓક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ પડશે. મહત્વનું છે કે આ ચંદ્રગ્રહણ આ વર્ષ 2023નું છેલ્લું અને મોટુ ગ્રહણ રહેશે. જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને…

Read More

મ્યાનમારમાં આવ્યો ભૂકંપનો આંચકો, 4.5 તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. નેશનલ સિસ્મોલોજી મોનિટરિંગ સેન્ટર (NSMC) પ્રમાણે હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ભૂકંપની વાત કરીએ તો સવારે લગભગ 4.53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે મ્યાનમારમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આવેલા ભૂકંપની તીવ્રતા 4.5 રીક્ટર સ્કેલ નોંધાઈ હતી….

Read More

મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી, 20 કરોડ રૂપિયા પણ માંગ્યા

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા છે. તેમની પાસેથી ઈમેલ દ્વારા 20 કરોડ રૂપિયાની માંગ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી મળી છે. અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકી આપવામાં આવી છે. તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની…

Read More

ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNમાં પસાર, 120 દેશોએ આપ્યું સમર્થન, શું રહ્યું ભારતનું વલણ?

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં માનવીય આધાર પર યુદ્ધવિરામ માટે જોર્ડન દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરવામાં આવ્યો હતો. યુએનના આ ઠરાવની તરફેણમાં 120 મત પડ્યા હતા અને વિરોધમાં માત્ર 14 મત પડ્યા હતા. જ્યારે ભારત, કેનેડા, જર્મની અને બ્રિટન સહિત 45 દેશોએ આ મતદાન પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા. યુએનના આ ઠરાવની…

Read More

ભારતે રચ્યો ઈતિહાસ, એશિયન પેરા ગેમ્સમાં ભારતે જીત્યા 100 મેડલ

હેંગઝોઉ ખાતે હાલ એશિયન પેરા ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતે ઈતિહાસ રચી દિધો છે. ભારતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મહત્વનું છે કે, એશિયન ગેમ્સ બાદ હવે ભારતીય ખેલાડીઓ દ્વારા એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ બનાવી દિધો છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઇતિહાસ રચીને અત્યાર સુધીમાં 100 મેડલ જીત્યાં છે. કુલ મેડલ રેકિંગની વાત…

Read More

ગૂગલે બદલ્યા નિયમો, AI યુઝર્સે રહેવું પડશે સાવચેત, નહીં તો થશે તેમને નુકસાન

ગૂગલે AIના ઉપયોગ માટે નવા નિયમો જાહેર કરી દિધા છે. આ નિયમ હેઠળ વિકાસકર્તાઓએ વપરાશકર્તાઓની સુરક્ષા અને પ્રતિસાદ માટે AI જનરેટેડ સામગ્રીની જાણ કરવાનો વિકલ્પ આપવો પડશે. Google ના નવા નિયમોની જો વાત કરીએ તો AI નો ઉપયોગ કરતી એપ્લિકેશનો કે જે શોષણ અને નકલી સામગ્રીને સમર્થન આપે છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ગૂગલે…

Read More

ઇઝરાયેલ દ્વારા જાસૂસીના આરોપ… કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો કોણ છે?

ગુરુવારે કતારમાં આઠ ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. આ તમામ પર ઈઝરાયેલ વતી જાસૂસી કરવાનો આરોપ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે મૃત્યુદંડના નિર્ણયથી અમે ચોંકી ગયા છીએ. મહત્વનું છે કે આ તમામની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. કતારની એક અદાલતે કતાર વિરુદ્ધ ઈઝરાયેલ વતી કથિત રીતે જાસૂસી કરવા બદલ…

Read More

ભારતે મધ્ય પૂર્વ કોરિડોરના કર્યા વખાણ, ચીની BRIનો કર્યો વિરોધ… SCO મીટિંગમાં ડૉ.એસ.જયશંકરનુ રૌદ્ર રૂપ

ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ફરી એકવાર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો જોરદાર વિરોધ કર્યો છે. ભારતે SCO ભાગીદાર દેશોને અન્ય દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરવાનો પાઠ પણ શીખવ્યો. ભારત શરૂઆતથી જ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો વિરોધ કરી રહ્યું છે. ભારતે ગુરુવારે ફરી એકવાર ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો….

Read More

અમેરિકામાં 3 સ્થળોએ ફાયરિંગ, 22 લોકોના મોત: 50 થી વધુને ઈજા

અમેરિકામાં આજે અલગ અલગ 3 સ્થળોએ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં કુલ 22 લોકોના મોત થયા છે જ્યારે 50 થી વધુ લોકેૃોને ઈજા પહોચી છે. જેમાંથી કેટલાયની હાલત ગંભીર છે. જેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર હુમલાખોરની તસવીર હાલ સામે આવી છે. અમેરિકાના મેઈનના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટમાં બુધવારે…

Read More