Ravii

મારી પાસે પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો અનુભવ છે. આ દરમિયાન Tv9 ગુજરાતી, ABP અસ્મિતા, સંદેશ ન્યૂઝ, દિવ્ય ભાસ્કરમાં (રીપોર્ટર) અને ટોપ ગુજરાતી ન્યૂઝ મીડિયા જેવી સંસ્થાઓમાં એસોસિએટ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. હાલમાં હું ફ્રી-લાન્સ ન્યૂઝ આર્ટિકલ અનેક ન્યૂઝ સંસ્થા માટે લખી રહ્યો છું.

ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ ઉતારી દિધા તેમના કપડાં; હિજાબ સામે વિદ્યાર્થીના બળવાને લઈને હોબાળો

ઈરાનમાં એક વિદ્યાર્થીએ વિચિત્ર રીતે હિજાબનો વિરોધ કર્યો છે. ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં એક યુવતીએ પોતાના કપડા ઉતારી દીધા અને અર્ધ નગ્ન ફરવા લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કૃત્ય બદલ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા ગંભીર માનસિક દબાણ હેઠળ હતી….

Read More

પં. દીનદયાળ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠમાં રાજકોટના વિરલ ભટ્ટને કર્યા સન્માનિત

નવી દિલ્હી ખાતે તાજેતરમાં હિન્દી ભાષાના પ્રચાર માટે સમર્પિત પં. દીનદયાલ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠ દ્વારા રાષ્ટ્રીય હિન્દી સેમિનાર અને વિદ્યા વાચસ્પતિ સારસ્વત સન્માન સમારોહનું આયોજન નવી દિલ્હીમાં પ્રસિદ્ધ કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે કરવામાં આવ્યું હતું. પં.દીનદયાલ ઉપાધ્યાય હિન્દી વિદ્યાપીઠનું આ વિશેષ સન્માન હિન્દી લેખન, શિક્ષણ ઉત્થાન, કાનુની જાગૃતિ, પર્યાવરણ જાગૃતિ, તબીબી સેવા, જળ સંરક્ષણ…

Read More

બેંગલુરુથી ગોરખપુર આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી ગભરાટ, તપાસ ચાલુ

બેંગલુરુથી ગોરખપુર આવી રહેલી અકાસા એરલાઈનની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં જ ગોરખપુર એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો છે. પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એરપોર્ટના અધિકારીઓએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને સઘન તપાસ શરૂ કરી છે. રવિવારે બપોરે બેંગલુરુથી ગોરખપુર આવી…

Read More

મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અકસ્માતમાં 19 લોકોના મોત

મેક્સિકોમાં શનિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. મેક્સિકોના મધ્ય રાજ્ય ઝકાટેકાસમાં શનિવારે એક હાઇવે પર બસ અથડાતાં ઓગણીસ લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોથી ભરેલી બસ મકાઈથી ભરેલા ટ્રેક્ટર-ટ્રેલર સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો ખાડામાં…

Read More

OMG! વાસ્તવિક સુંદરતા એ માત્ર ક્રીમ કે મેકઅપની નથી, Dermatologist એ જણાવ્યું સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન

આંતરિક સ્વાસ્થ્ય અને બાહ્ય સુંદરતા વચ્ચે ઊંડો સંબંધ છે અને આ સદીઓથી ચાલતું આવ્યું છે. આપણું શરીર અંદરથી કેવું છે તેની સીધી અસર આપણી બાહ્ય સુંદરતા (ત્વચાના સ્વાસ્થ્ય) પર પડે છે. ચાલો આ વિષયને સિનિયર કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. અમન દુઆ પાસેથી વિગતવાર સમજીએ. “આપણી ત્વચા એ આપણા શરીરની અંદર શું ચાલી…

Read More

Justice Sanjiv Khanna: આગામી CJI હશે જસ્ટિસ સંજીવ ખન્ના, જાણો કોણ છે સંજીવ ખન્ના…

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની ગુરુવારે દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ 11 નવેમ્બરે શપથ લેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરે 65 વર્ષની વય પૂર્ણ કરીને નિવૃત્ત થશે. તેમણે 8 નવેમ્બર 2022ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 13 મે 2025ના રોજ થશે નિવૃત્તજસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરે…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્ર સંઘનો ધ્વજ ફરકાવાયો…જાણો કારણ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે તા. 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરીએ એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ દ્વારા વિશ્વ એકતા અને શાંતિના સંદેશને વ્યાપક પ્રચાર મળ્યો છે. વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં…

Read More

Cyclone Dana: વાવાઝોડું દાનાએ ધારણ કર્યું અતિભયાનક રૂપ, લાખો લોકોનું કરાયું સ્થળાંતર, 300થી વધુ ટ્રેન રદ્દ

વાવાઝોડું દાનાએ અતિભયાનક રૂપ ધારણ કર્યું છે. વાવાઝોડું દાના મધદરિયે તાંડવ કરી રહી રહ્યું છે. દાના વાવાઝોડું આજે મોડી રાત્રે તટ સાથે ટકરાશે. પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર અને સાગર ટાપુ વચ્ચે ટકરાઈ શકે. ચક્રવાત દાનાના કારણે ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચાવી શકે છે. તટ સાથે ટકારાતા સમયે વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર હોઈ શકે. 100થી…

Read More

Turkey Attack: તુર્કીએ આતંકવાદી હુમલાનો લીધો બદલો, ઇરાક અને સીરિયામાં ભારે બોમ્બમારો

તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ કંપની તુર્કિયે એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલા બાદ તુર્કીએ આતંકીઓ વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. તુર્કીની વાયુસેનાએ બુધવારે ઈરાક અને સીરિયામાં કુર્દિશ આતંકવાદીઓની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં 30 થી વધુ ટાર્ગેટ “નાશ” કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને પણ ઠાર કર્યા છે. ઈઝરાયેલ-ઈરાન…

Read More

Vastu Tips: સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓ જોવાથી થઈ શકે છે તમારો દિવસ ખરાબ, આજે જ કરો ફેરફાર

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો વ્યક્તિ માટે ફળદાયી સાબિત થાય છે. આ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે ઉઠતાની સાથે જ કેટલીક અશુભ વસ્તુઓ (Unlucky Things Vastu) જોવાનું ટાળવું જોઈએ. આ કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ જોવા અશુભ છે? વર્તમાન સમયમાં…

Read More