Ravii

મારી પાસે પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો અનુભવ છે. આ દરમિયાન Tv9 ગુજરાતી, ABP અસ્મિતા, સંદેશ ન્યૂઝ, દિવ્ય ભાસ્કરમાં (રીપોર્ટર) અને ટોપ ગુજરાતી ન્યૂઝ મીડિયા જેવી સંસ્થાઓમાં એસોસિએટ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. હાલમાં હું ફ્રી-લાન્સ ન્યૂઝ આર્ટિકલ અનેક ન્યૂઝ સંસ્થા માટે લખી રહ્યો છું.

કેનેડાએ ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોગ્રામ કર્યો બંધ, આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર શું થશે અસર…વાંચો

કેનેડામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મોટો ઝટકો છે. ટ્રુડો સરકારના તાજેતરના નિર્ણયથી ત્યાં અભ્યાસ કરવા માટે વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે. વાસ્તવમાં કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોગ્રામને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાંચો ભારતીય વિદ્યાર્થીઓને આની કેવી અસર થશે. કેનેડાએ શુક્રવારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામને બંધ…

Read More

ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે જાહેર કરી વિશેષ એડવાઈઝરી

રાજ્યમાં વધી રહેલા તાપમાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રવિ પાકના ખેડૂતો માટે એક મહત્વની સલાહ જાહેર કરી છે. ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને વધુ તાપમાનમાં વાવેતર ટાળવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે, વધુ ગરમીમાં બીજનું અંકુરણ થવું મુશ્કેલ બને છે અને પાકને નુકસાન થવાની…

Read More

સુરતના ફોર્ચ્યુન મોલમાં ભયાનક આગ: સ્પા એન્ડ જીમમાં ગૂંગળામણના કારણે 2 મહિલાનાં મોત

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં આગ લાગવાની દુર્ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાએ શહેરના ફાયર સેફ્ટીના ધોરણો અને નિરીક્ષણ પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આગ લાગવાની ઘટના સંદર્ભમાં મળતી માહિતી પ્રમાણે ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયની સામે આવેલા આ કોમ્પલેક્સમાં આવેલા…

Read More

White House: ખૂબ રસપ્રદ છે વ્હાઇટ હાઉસનો ઇતિહાસ, 132 રૂમ સહિત આ છે વિશેષતા

વ્હાઇટ હાઉસ વિશ્વની પ્રખ્યાત ઇમારતોમાંની એક છે. આ ઈમારત 55 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. તમને જણાવી દઈએ કે આ ઈમારતના નિર્માણનો શિલાન્યાસ 13 ઓક્ટોબર 1792ના રોજ કરવામાં આવ્યો હતો. અગાઉ આ ઈમારત રાષ્ટ્રપતિ હાઉસ તરીકે જાણીતી હતી, પરંતુ અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે તેને સત્તાવાર રીતે 1901માં વ્હાઇટ હાઉસ બનાવ્યું હતું. વ્હાઇટ હાઉસ 1800…

Read More

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિંહાનું નિધન, CM નીતિશ થયા ભાવુક

લોકગાયિકા શારદા સિન્હાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણા દિગ્ગજોએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પદ્મ ભૂષણથી સન્માનિત અને તેમના સુરીલા અવાજ માટે ‘બિહારની કોકિલા’ તરીકે ઓળખાતા શારદા સિંહાનું આજે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. AIIMSએ શારદા સિંહાના નિધનની પુષ્ટિ કરી છે. તેણીને 11 દિવસ એમ્સમાં દાખલ…

Read More

આગ્રાઃ એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-29 ક્રેશ, પાયલોટે કૂદીને બચાવ્યો જીવ

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો અકસ્માત થયો છે. આગ્રાના કાગરૌલના સોનીગા ગામ પાસે એરફોર્સનું વિમાન ક્રેશ  થયું છે. પ્લેન ખાલી ખેતરોમાં પડયું હતું. વિમાન જમીન પર પડતાની સાથે જ આગ લાગી ગઈ હતી. વિમાનમાં પાયલોટ સહિત 2 લોકો સવાર હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલનું નુકસાન થયું નથી. આજે સવારે આગ્રા નજીક એક હૃદયદ્રાવક…

Read More

US Election: રાષ્ટ્રપતિની ચૂંટણીના બેલેટ પેપરમાં બંગાળી ભાષા દેખાશે, જાણો કેમ ચૂંટણી પંચે લીધો આવો નિર્ણય

આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા બેલેટ પેપરમાં ભારતીય ભાષાઓ પણ જોવા મળશે. બેલેટ પેપરમાં અંગ્રેજી સિવાય માત્ર ચાર ભાષા હશે. દરેક ભારતીય માટે એ ગર્વની વાત હશે કે આ વખતે ચૂંટણીમાં બંગાળીને પણ ભારતીય ભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂયોર્કના બેલેટ પેપરમાં પણ બંગાળી ભાષા હશે. ન્યુયોર્કમાં 200 થી વધુ ભાષા…

Read More

‘હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વક હુમલા’, કેનેડાને PM મોદીનો કડક સંદેશ; કહ્યું- રાજદ્વારીઓને ડરાવવા…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિંદુ મંદિરો પરના હુમલા પર આકરા સ્વરમાં પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આવી કાર્યવાહીથી ભારતના સંકલ્પને નબળો નહીં પડે. પીએમ મોદીએ કહ્યું કે કેનેડામાં એક હિંદુ મંદિર પર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો છે અને તેઓ તેની નિંદા કરે છે. PM મોદીએ સોમવારે X પર પોસ્ટ કરીને લખ્યું, ‘હું…

Read More

કેદારનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ, રેકોર્ડ બ્રેક સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુઓ 

કેદારનાથ ધામના દરવાજા શિયાળાની મોસમ માટે રવિવારે સવારે 8.30 કલાકે બંધ કરી દેવામાં આવે છે. આ વખતે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા હતા. દરવાજા બંધ થવાના પ્રસંગે મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. બાબા કેદારની પંચમુખી ઉત્સવ ડોળી તેના પ્રથમ સ્ટોપ રામપુર માટે રવાના થઈ. વિશ્વ પ્રસિદ્ધ અગિયારમા જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના…

Read More

‘CM યોગી રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકીની જેમ…’, મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ

મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમને NCP નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ સેલને શનિવારે સાંજે અજાણ્યા નંબર પરથી આ મેસેજ મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની…

Read More