Divy Oza

નીતીશ કુમાર યોગીના રસ્તે ચાલશે, માફિયાઓ સામે કડક કાયદો આવશે

બિહારમાં ભાજપની સાથે સરકાર બનાવ્યા બાદ નીતિશ કુમારનું વલણ પણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. હવે નવી એનડીએ સરકાર રાજ્યમાં ગુના, ભ્રષ્ટાચાર અને માફિયા શાસનનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશની તર્જ પર તૈયારી કરી રહી છે. યુપીમાં ગેંગસ્ટર એક્ટની તર્જ પર હવે બિહારમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચાર તેમજ માફિયા શાસનને ખતમ કરવા માટે કડક કાયદો…

Read More

માલીમાં મોટો રોડ અકસ્માત, બસ પુલ પરથી પડી, 31 લોકોના મોત

આફ્રિકન દેશ માલીમાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. આ ઘટના કેનીબામાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી પડી હતી. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવવો હોવાનું કહેવાય છે. પશ્ચિમ આફ્રિકામાં…

Read More

કોન્ટ્રાક્ટ પર નિયુક્ત ભારતીયો રશિયન આર્મીમાંથી ફરવા લાગ્યા પરત

રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી થયેલા ભારતીયોને હવે મુક્ત કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે આ અંગે રશિયન અધિકારીઓ સાથે વાત કરી હતી અને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા ભારતીયોને મુક્ત કરવાની માંગ કરી હતી. આ માંગને પગલે ઘણા ભારતીયો ત્યાંથી પરત ફર્યા છે. રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી થયેલા ભારતીયોને હવે…

Read More

તાલિબાને જાહેરમાં હત્યાના આરોપીને મૃત્યુદંડની આપી સજા

ઉત્તર અફઘાનિસ્તાનમાં સોમવારે હત્યાના દોષિત એક વ્યક્તિને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. હકીકતમાં હત્યાના આરોપીને હજારો લોકોની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીને મૃતકના ભાઈએ ગોળી મારી હતી. છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજી મોતની સજા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન દરમિયાન ફરી એકવાર જાહેરમાં ફાંસીની ઘટનાઓ વધી છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં સોમવારે હત્યાના દોષિત એક…

Read More

ઇંગ્લેંડ-ભારત વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમની જીતની

ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો 5 વિકેટે વિજય થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી જ્યાં એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ મેચ જીતી જશે પરંતુ ધ્રુવ અને ગીલે શાનદાર ભાગીદારી કરીને ભારતને મેચ જીતાડી દિધી હતી. ભારતની આ જીત બાદ સોશિયલ મીડિયા પર…

Read More

હવે ભારત બનાવશે ચીન કરતાં વધુ શક્તિશાળી રોકેટ ફોર્સ

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય નૌસેનાએ SLCM મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મિસાઈલ 402 કિમીની રેન્જ હાંસલ કરવામાં સફળ રહી હતી. આ વખતે 500 કિમીની રેન્જનું પરીક્ષણ કરવામાં આવશે.હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. પાણીની અંદર બંને દેશોને કારમી હાર આપવા માટે ભારતીય સેના 500 કિમી રેન્જની સબમરીન-લોન્ચ્ડ…

Read More

Paytm બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું

Paytm પેમેન્ટ્સ બેંકને લગતું એક મોટું અપડેટ સોમવારે આવ્યું છે. વિજય શેખર શર્માએ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. બેંકે નવા બોર્ડની રચના કરી છે. આ બોર્ડ બેંકના આગળના નિર્ણયો લેશે. આ બોર્ડના સભ્યોમાં શ્રીનિવાસન શ્રીધરનો સમાવેશ થાય છે, જેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન હતા.વિજય શેખર શર્માએ Paytm બેંકના…

Read More

પંજાબના પઠાણકોટ વિસ્તારમાં રવિવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી

પંજાબના પઠાણકોટ વિસ્તારમાં રવિવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી, લોકો પાયલટ વિના પાટા પર દોડવા લાગી ગુડ્ઝ ટ્રેનપંજાબના પઠાણકોટ વિસ્તારમાં રવિવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા ટળી હતી. અહીં એક માલસામાન ટ્રેન લોકો અને પાયલટ વિના પાટા પર દોડી હતી. જે લગભગ 70 કિલોમીટર બાદ અટકાવવામાં આવી હતી. જો કે આ ઘટનામાં…

Read More

પ્રધાનમંત્રી મોદીએ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ ‘સુદર્શન સેતુ’ નું કર્યું લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસે રવિવારે સવારે બેટ દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કર્યા બાદ નવનિર્મિત સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. અંદાજે રૂ. 980 કરોડના ખર્ચે બનેલ આ કેબલ બ્રિજ…

Read More

લખનઉમાં CM યોગી આદિત્યનાથના કાફલાની આગળ ચાલતા એન્ટી ડેમો વાહનને નડ્યો અકસ્માત

લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાફલાની આગળ દોડી રહેલા એન્ટી ડેમો વાહનને અકસ્માત નડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા પર અચાનક કૂતરો આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. 11 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાફલાને અકસ્માત નડ્યો છે. એરપોર્ટથી પરત ફરતી વખતે…

Read More