ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સેમ પિત્રોડાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. તાજેતરમાં સેમ પિત્રોડાની ટિપ્પણીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સત્તાધારી ભાજપ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે સેમ પિત્રોડાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. તાજેતરમાં સેમ પિત્રોડાની ટિપ્પણીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સત્તાધારી ભાજપ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સેમ પિત્રોડાના રાજીનામાની માહિતી આપી હતી.
કોંગ્રેસે રાજીનામું સ્વીકાર્યું
કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સેમ પિત્રોડાના રાજીનામાની માહિતી આપી હતી. તેમણે ‘X’ પર પોસ્ટ કર્યું કે સેમ પિત્રોડાએ પોતાની મરજીથી ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.